આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Tuesday, June 13, 2006

આપનો મનપસંદ આ ગુજરાતી બ્લોગ હવે ગુજરાતી લિપિમાં

.


પ્રિય મિત્રો!

આપનો મનપસંદ આ ગુજરાતી બ્લોગ હવે ગુજરાતી લિપિમાં રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યો છું.

મારા આ બ્લોગની અગાઉની જે પોસ્ટ્સ ઈમેજ રૂપે હતી, તે નવેસરથી આજથી પુન: સુવાચ્ય ગુજરાતી લિપિમાં મૂકી રહ્યો છું. આપ સૌ મિત્રોના સાથ, સહકાર અને સ્નેહભાવથી જ આ શક્ય બન્યું છે.

આપનો આભારી છું.

.

1 Comments:

 • At July 12, 2006, Blogger manvant said…

  ગુજરાતી બ્લોગ વાંચ્યો ને ગમ્યો !ત્રણ સૂચન છે:
  1.દરેક લખાણને અંતે કોમેંટ લખવાની જોગવાઇનો
  અભાવ..
  2.અક્ષરો નાના મોટાને બદલે મધ્યમ હોય તો
  કેવું ?
  3.મને કોમેંટ લખવાની દરેક વખતે તકલીફ પડી છે,
  તે દૂર થશે ?કોઇની લખેલી થોડી કોમેંટ વંચાઈ.

   

Post a Comment

<< Home